GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઓર્ચિડ એક્ઝોટીકામાં ગણેશ ઉત્સવની ઉજવણી
રિપોર્ટેડ બાય: Deepak Shah, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 3
અમદાવાદ માં મકરબા ખાતે આવેલ ઓર્ચિડ એક્ઝોટીકા માં ગણેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સભ્યો દ્વારા અન્નકુટ નું આયોજન કરાયું હતું. બાપ્પા ને ઢોલ નગારા સાથે વિદાય આપવામાં આવી હતી.



