મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ઓર્ચિડ એકઝોટીકા માં ગણેશ ઉત્સવ ની ઉજવણી

અમદાવાદ ના મકરબા ખાતે આવેલા ઓર્ચિડ એકઝોટીકા માં ગણેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. સભ્યો દ્વારા અન્નકુટ નું આયોજન કરવામાં આવ્યું હતું. બાપ્પા ને ઢોલ નગારા સાથે વિદાય આપવામાં આવી હતી.