GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અમદાવાદ ના વેજલપુરમાં ભારે વરસાદ
રિપોર્ટેડ બાય: મિતલભાઈ કોટેચા, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 2
અમદાવાદ ના વેજલપુરમાં આજે બપોરે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ને ભારે હાલાકી પડી હતી વધારે વરસાદ ના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જાય છે તો અમદાવાદમાં થોડા વરસાદ માં પણ પાણી ભરાઈ જાય છે તો આનું સોલ્યુશન કયારે થશે તે ખબર નથી પડતી...


