GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ગણેશ મહોત્સવ પૂર્ણાહુતિ
રિપોર્ટેડ બાય: અપૂર્વ દેવપુરકર, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
અમારા નિવાસ સ્થાને છેલ્લા લગભગ ૧૫૦ વર્ષો થી ઉજવાતા ગણેશ મહોત્સવ ની ગઈકાલે ગણેશજી અને ગૌરી માતા ના વિસર્જન સાથે પૂર્ણાહુતિ થઈ. ગણેશજી અને માં ગૌરી ગુજરાત સમાચાર ના વાચકો ને જીવન માં શાંતિ અને સ્વસ્થતા આપે એ જ મનોકામના સાથે ...... ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લૌકર યા





