GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
‘વિકસિત ભારત 2047’ અને ‘સેવા અને સુશાસન’ વિષય પર ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં ચિત્રકલા તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
રિપોર્ટેડ બાય: OM MURUGA ENGLISH SCHOOL, Ahmedabadપ્રકાશિત :
ફોટો 1 / 5
અમદાવાદ, 18 સપ્ટેમ્બર 2026: ,જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, રાષ્ટ્રભાવના અને નાગરિક જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી ‘વિકસિત ભારત 2047’ અને ‘સેવા અને સુશાસન’ વિષય પર ચિત્રકલા તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.





