મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

અમદાવાદના શૂટરોએ વેસ્ટઝોન ચેમ્પિયનશિપ માં શાનદાર પ્રદર્શન કર્યું.

તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલી ૧૩મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશીપમાં અમદાવાદના ખોખરા રેંજના શૂટરોએ ઉત્તમ દેખાવ કર્યો હતો. તેમના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે હવે તેઓ નેશનલ લેવલ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.હાલ માં આ તમામ ખેલાડીઓ કોચ જન્મેશ ગદાણી તથા શપથ પટેલ પાસે તાલીમ લઇ રહ્યા છે.