GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
પવિત્ર શ્રાવણ માસમાં પ્રવાસ નું આયોજન
રિપોર્ટેડ બાય: પ્રકાશ ભાઈ બાગુલ, અહમદાબાદપ્રકાશિત :
ફોટો 1 / 5
પવિત્ર શ્રાવણ માસમાં તારીખ ૬/૯/૨૦૨૬ ના રોજ શ્રી ક્ષત્રિય આહીર શિમપી સમાજ ,અમદાવાદ ના લોકો દ્વારા ધાર્મિક પ્રવાસ નું આયોજન જેમાં ઊંચા કોટડા, ખોડિયાર મંદિર ભાવનગર , બગદાણા નો પ્રવાસ અશોકભાઈ , રમેશભાઈ, હર્ષદભાઈ અને પ્રકાશભાઈ દ્વારા આયોજન કરાયું.





