GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અરવલ્લી ધનસુરા તાલુકા નાં આમોદરા ગામ નાં યુવાન ને માર મારવામાં આવ્યો.
રિપોર્ટેડ બાય: Chauhan Shailesh Raj, અરવલ્લી ધનસુરાપ્રકાશિત :

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આમોદરા ગામે. એક યુવાનને સરપંચ દ્વારા માર મારવામાં આવ્યો. એનો ખુલાસો મીડિયા દ્વારા રિપોર્ટમાં આવે છે. ધનસુરા તાલુકાના અમોદરા ગામના યુવાનને માર મારતા... સરપંચ વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો.
