મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા નાં આમોદરા ગામ નાં યુવાન ને સરપંચ દ્વારા માર મારવાનો ચર્ચા નો વિષય બન્યો..

અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા નાં આમોદરા ગામ નાં યુવાન ને સરપંચ દ્વારા માર મારવાનો ચર્ચા નો વિષય બન્યો.. — ફોટો 1
અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા નાં આમોદરા ગામ નાં હાર્દિક કુમાર નામ નાં યુવાન ને સરપંચ દ્વારા માર મારવાની રિપોર્ટ માં ખુલાસો કરવામાં આવ્યો છે.. ગત રાતે ગામમા હાર્દિક કુમાર નામનો યુવાન ગામમાં ગ્રામ સભાં યોજવામાં આવે તે બાબતે સહીઓ લેવા ગયા હતા તેવામાં ગામના સરપંચ કમલેશ સિંહ વજેસિંહ દ્વારા માર મારવાનો ધનસુરા પોલીસ સ્ટેશન માં સરપંચ વિરુદ્ધ ગુનો નોંધાયો.. ગામ નાં વિકાસ માટે જાગૃત નાગરિક ને ગામ ની પોલ ખોલતા..