GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અરવલ્લી/ ધનસુરા તાલુકાનાં આમોદરા ગામે શિવ મહાદેવનું ખાતમુરત કરવામાં આવ્યું.
રિપોર્ટેડ બાય: Chauhan Shailesh Raj, અરવલ્લી ધનસુરાપ્રકાશિત :

ધનસુરા તાલુકાના આમોદરા ગામ. શિવ મહાદેવ નું મંદિર નું ખાતમુરત કરવામાં આવ્યું. આ મંદિર ગામના વડીલો ભેગા મરીને સાથ સહકાર થી તૈયાર કરવામાં આવશે. આમોદરા ગામમાં શિવ મહાદેવ નું મંદિર નું ધાર્મિક કામ... ખુશી ની લીલા લહેર થઇ છે.
