GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
આજે શ્રાવણ સુદ પુનમ : યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજીના દશઁન કરવા ભક્તો વહેલી સવારથી રહ્યા ઉપસ્થિત
રિપોર્ટેડ બાય: ભરત ચૌહાણ, ખેડબ્રહ્માપ્રકાશિત :
ફોટો 1 / 2
આજે શ્રાવણ સુદ પુનમ અને રક્ષાબંબનના પવિત્ર દિવસે યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી ના દશઁન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં વહેલી સવારની શણગાર આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.શક્તિ, ભક્તિ અને આરાધના સાથે સુખ સમૃધ્ધિ તથા વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે ભક્તોએ પ્રાથઁના કરી હતી. માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તોને ₹ 20 ના નજીવા દરથી ભોજનની સગવડ આપવામાં આવી હતી તેવુ મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવત અને ટ્રસ્ટી પ્રવિણસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ.


