GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અમરેલી નગરપાલિકા પ્રમુખનુ સર્પ્રાઇઝ ચેંકીગ
રિપોર્ટેડ બાય: Kalpesh Kher, અમરેલીપ્રકાશિત :

અમરેલી પાલિકા પ્રમુખ નો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ..........
અમરેલી ભાજપ શાસિત પાલિકા પ્રમુખ વૈશાલી માંગરોળિયાનો વિડીયો થયો વાયરલ........
ભાજપ સત્તાસ્થાને પાલિકા પ્રમુખને અધિકારીઓ ગાંઠતા નથી.........
80 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે કચરાના ઢગલાઓ........
મુખ્યમંત્રીના રૂટ સામે કચરાના ઢગલાઓ જોઇને પાલિકા પ્રમુખ થયા નારાજ........
પાલિકા પ્રમુખે ચીફ ઓફિસર અને આરોગ્યના અધિકારીઓને સ્થળ પર બોલાવીને ખખડાવતા પાલિકા પ્રમુખ.........
અમરેલીના ધારાસભ્ય અને ઉર્જામંત્રીને મોબાઈલ મારફતે પાલિકા પ્રમુખને અધિકારીઓ ગાંઠતા ન હોવાનો કર્યો કોલ.......
ઠેર ઠેર ગંદકીઓથી નારાજ પાલિકા પ્રમુખ વૈશાલી માંગરોળિયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો........
ગત રાત્રીએ અધિકારીઓને ખખડાવ્યા બાદ બીજા દિવસે પાલિકા એડિશનલ કમિશનરે પ્રશ્નનું નિરાકરણ થયું હોવાનું નિવેદન આપ્યું.......
