મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

થલતેજમાં મહિલા ક્રિકેટનું આયોજન

થલતેજમાં યોજાયેલી મહિલાઓને ક્રિકેટ માટે પ્રોત્સાહિત કરતી ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રોમાંચક મુકાબલા બાદ Milaje Strikers એ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો.