મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બનાસ કાંઠા જિલ્લા પાલનપુર તાલુકાના ગામડામાં વરસાદી માહોલ

આજે  પાલનપુર તાલુકાના ગામડામાં વરસાદી માહોલ છવાયો હતો. ગ્રામ્યજનોએ આનંદની લાગણી સાથે વરસતા વરસાદમાં પણ પોતાના કાર્યો કર્યા.