મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

મોરબી - હળવદના જુના અમરાપરમાં વરસાદી પાણી ઘૂસ્યા

➡️ જુના અમરાપર માં વરસાદના પાણી ગામમાં ઘૂસ્યા ➡️ સતત વરસી રહેલા વરસાદને લીધે પાણી ગામમાં આવી ગયું છે ➡️ ભારે વરસાદના લીધે વોકળાનું પાણી કેળ સમા ગામમાં આવી ગયું ➡️ જેમાં આજુ આજુમાં ઘરની શેરીમાં પાણી પહોંચી ગયા છે અને દુકાનોમાં પણ પાણી ઘુસી જાય તેમ છે.