મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

લિલીયાના ક્રાંકચ પાસે ભોરીગડાના સ્કૂલ સંચાલક મોટરસાયકલ સાથે વોકળામા તણાતાં મોત

લિલીયાના ક્રાંકચ પાસે ભોરીગડાના સ્કૂલ સંચાલક મોટરસાયકલ સાથે વોકળામા તણાતાં મોત — ફોટો 1
લીલીયા ગ્રામીણ પંથકમાં અચાનક પડ્યો અનરાધાર વરસાદ   લીલીયાના ક્રાકચ નજીક બાવળો ડુંગરમાં પડ્યો અનરાધાર વરસાદ ડુંગર પર ભારે વરસાદથી નદીના વોંકળામાં આવ્યું પૂર   અચાનક પૂર આવતા ભોરીંગડા નાલંદા સ્કૂલના સંચાલક જગદીશ રંગપરા  પાણીના પ્રવાહમાં તણાયા બાઇક લઈને આવતા સ્કૂલના સંચાલક પાણીના પ્રવાહમાં તણાયા   બાઇક સાથે પાણીનો પ્રવાહ એકાદ કિલોમીટર સુધી ખેંચી જતા યુવકનું નિપજયું મોત મૃતકના શબને 108 વડે લીલીયા સિવિલમાં ખસેડાયા