મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બાબરા તાલુકાના દરેડ ગામે આવેલ આપા મેરામના મંદિરે ભક્તજનોએ ચાલુ વરસાદે મન ભરી રાસ લીઘા

બાબરા તાલુકાના દરેડ ગામે આવેલ આપા મેરામના મંદિરે ભક્તજનોએ ચાલુ વરસાદે મન ભરી રાસ લીઘા — ફોટો 1

બાબરા પંથકમાં ઘોઘમાર વરસાદ

બાબરાના દરેડ સહિતના ગામે ઘોઘમાર વરસાદ વરસ્યો. ઘોઘમાર વરસાદ હોવા છતાં ભક્તજનો રાસ રમ્યા. અષાઢી બીજ હોવાથી મંદીરોમાં ભારે ભીડ જોવા મળે છે. ત્યાંરે દરેડ ગામે આવેલ આપા મેરામના મંદિરે ભક્તજનો ચાલુ વરસાદે મન ભરી રાસ લીધા. અમરેલી જિલ્લાના અમુક વિસ્તારોમાં આષાઢી બીજે સારા વરસાદથી ખેડુતોમાં ખુશીનો માહોલ છે.