મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બાઇકનું એક્સિડન્ટ

બાઇકનું એક્સિડન્ટ — ફોટો 1

ગોઝારો અકસ્માત 

આજ સવારમાં ગોઝારીયાના રાવળ વિશાલ ભાઈને SSBની એક્ઝામ હોવાથી ગાંધીનગર જવા નીકળ્યા હતા અને તેમના મિત્ર રાવળ સંજય ભાઈ તેમની સાથે જઈ રહ્યાં હતા. વાસણીયા મહાદેવથી થોડા આગળ બાઇકની નીચે પથરો આવતા બાઇકનું બેલેન્સ ગુમતા બાઇક સ્લીપ મારી ગયું હતું. રાવળ સંજય ભાઈને માથાના ભાગમાં વાગ્યું હતું. રાવળ વિશાલ ભાઈને હાથમાં વાગ્યું હતું. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ડૉક્ટર તપાસ બાદ રાવળ સંજય ભાઈને મૂર્ત જાહેર કરાયા હતા.