મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

પિખોરમાં અતિવૃષ્ટિ

જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના પિખોર ગામમાં ત્રણ દિવસમાં 40 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, ગામના ઘરોમાં પાણી ઘુસી ગયા, ગામમાં આવવા-જવા માટેના રસ્તા પણ બંધ છે.