GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
માળીયા હાટીનાના પિખોરમાં જળ બંબાકાર
રિપોર્ટેડ બાય: કલ્પેશ ઘોડાસરા, માળીયા હાટીનાપ્રકાશિત :
ફોટો 1 / 5
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના પિખોર ગામમાં છેલ્લા 48 કલાકમાં 35 ઇંચ વરસાદથી જન જીવન પર અસર
ઘરોમાં પાણી ઘુસી ગયા, ત્રણ દિવસથી એકધારા વરસાદથી ગામ સંપર્ક વિહોણું





