મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ગેરકાયદેસર ખનીજ ખરીદ કરતા ઔઘોગિક એકમ પર કાર્યવાહી

પ્રતિ શ્રીજનસંપર્ક કાર્યાલય મુખ્યમંત્રી ઓફિસ ગાંધીનગર 

            વિષય: ચોરી થયેલ ખનીજ ની ખરીદ સંગ્રહ કરતા તથા ઔધોગિક વપરાશ કરતા બાબત અમારા દ્વારા કરવામાં આવેલ જૂની ફરિયાદ ડબલ્યુ ટી સી/૨૦૨૬/૨૬૧૪.             જય ભારત સાથે જણાવવાનું કે કિયા માઇક્રોન એલ એલ પી સર્વે નં ૧૧૬ પૈકી ૧ અને ૨.૮ એ નેશનલ હાઈવે લેટિન પેપર ઇન્ડસ્ટ્રીઝ પાછળ વાઘપર ૩૬૩૬૭૦ મોરબી દ્વારા ચોરી થયેલ.બોકસાઈટ.સોડા.પોટાશ.લાઈમસટોન.ચાઈનાકલે.ફાયરકલે.વાઈટકલે.રેતી. ચોરી થયેલ ખનિજ નો સંગ્રહ કરેલ છે.તથા ઔધોગિક વપરાશ કરવામાં આવે છે.તથા ચોરી થયેલ ખનિજ ની ખરીદ સંગ્રહ સાથે જોડાયેલ છે. તો આવા ખનિજ ચોરી સાથે સંકળાયેલ તથા ખનિજ ચોરી ને પ્રોત્સાહન પૂરું પાડતા સરકારી મિલકત તથાં રેવન્યુ ને નૂકશાન પહોંચાડતા.મોડસ ઓપરેન્ડી થી ગેર કાયદેસર રીતે ખનીજ ખરીદ તથા સંગ્રહ સાથે સંકળાયેલ હોઈ. આપ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી ની વિગતો અરજી ક્રમાંક સીએમો/ફરિયાદ/એહવાલ/૨૦૨૬/૪૩૪ મુજબ કિયા માઇક્રોન એલ એલ પી એકમ માંથી પણ અંદાજે ૪૫૦ લાખ રકમ ની વસૂલાત કરી શકાય તેમ છે. તો આવા ઔધોગિક એકમ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા વિનંતી