GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
"માતૃવાત્સલ્ય સાથે સર્જનાત્મક શિક્ષણ"
રિપોર્ટેડ બાય: Sunflower School, Rajkotપ્રકાશિત :
Sunflower School
Sunflower School માં બાળકોને માત્ર ભણાવવામાં જ નથી આવતા, પરંતુ માતા-પિતાના વાત્સલ્ય અને પ્રેમભર્યા વાતાવરણ સાથે વિવિધ Activity આધારિત શિક્ષણ દ્વારા શીખવવામાં આવે છે. અહીં દરેક વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, જેથી તેઓ આનંદપૂર્વક શીખે અને જીવનમાં આગળ વધે. 🌻📚✨
