GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
બોરસદમાં આવેલ શ્રધ્ધા હોસ્પિટલમાં જટિલ દ્વિપક્ષીય ઓવેરિયન ટ્યુમર (૧૦ કેજીની ગાંઠ)ની સફળ સર્જરી
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, બોરસદપ્રકાશિત :

૪૮ વર્ષીય આધેડના શરીરમાંથી ૧૦ કિલોગ્રામ વજનની ગાંઠ કાદવમાં આવી.જટિલ સર્જરી ડો. તન્વી જોશી અને ડો. આલિયા સૈયદ દ્વારા સતત ૫ કલાક સુધી કરી સફળતા પૂર્વ કરવામાં આવી
‘ટોટલ એબ્ડોમિનલ હિસ્ટરેક્ટોમી વિથ બાયલેટરલ સેલ્પિંગો-ઓઓફોરેક્ટોમી’ તેમજ લિમ્ફ નોડ સ્ટેજિંગની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.દર્દીની તબિયતમાં સુધારો થતા બીજા જે દિવસે રજા આપવામાં આવી.ડૉ. આલિયા સૈયદે જણાવ્યું હતું કે, 'ઘણી વખત અન્યત્ર મુશ્કેલ અથવા ઓપરેશન માટે અયોગ્ય ગણાતા કેસોનું પણ યોગ્ય પ્રી-ઓપરેટિવ આયોજન, અનુભવી સર્જિકલ ટીમ તથા આધુનિક સર્જિકલ કુશળતાના આધારે સફળતાપૂર્વક સંચાલન કરી શકાય છે
