GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
દ્વારકાના ભાણવડમાં ગંદકી
રિપોર્ટેડ બાય: મિતલભાઇ કોટેચા, ભાણવડપ્રકાશિત :

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં વેરાડનાકા પાસે નક્ટી નદી આવેલી છે, તેમાં ઘણા વર્ષોથી ગંદકી થાય છે અને અહીં રેલીંગ પણ લગાડવામાં આવતી નથી. જેના કારણે નક્ટી નદીમાં વાહનચાલકો, પ્રાણીઓ તેમાં પડે છે વહેલામાં વહેલી તકે આનું કોઈ સોલ્યુશન લાવવામાં આવે તે જરૂરી છે. અને અહીંયા મોટુ શૌચાલય બનાવવામાં આવે તે જરૂરી છે.
