GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા જામકંડોરણાના જસાપર ગામે વૃદ્ધ મહિલાના ઘરેણાં ચમકાવવાના બહાને થયેલા સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો
રિપોર્ટેડ બાય: કાનભાઈ સુવા, જામકંડોરણાપ્રકાશિત :

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા જામકંડોરણાના જસાપર ગામે વૃદ્ધ મહિલાના ઘરેણાં ચમકાવવાના બહાને થયેલા સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો
વાસણ અને સોનાના દાગીના સાફ કરવાના બહાને છેતરપિંડી કરીને ચોરી કરતા બિહારના બે વ્યક્તિની કરી અટકાયત
પકડાયેલા વ્યક્તિઓ પાસેથી સોનાની બુટ્ટીઓ, મોટરસાયકલ અને કેમિકલની બોટલો સહિત કુલ રૂ. ૭૫,૫૫૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસે જાહેર કર્યું