GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અન્નદાતા પર અન્યાયનો આક્ષેપ, ખેડૂતોને ન્યાય આપવાની માંગ તેજ
રિપોર્ટેડ બાય: Viren Nakum, Bhannvad, jamnnagarપ્રકાશિત :

નમસ્કાર હું છું વિરેનભાઈ નકોમ અને આજે આપણે વાત કરવાની છે ગુજરાત અને દેશના ખેડૂતો ઉપર મહાકાય કંપનીઓ અત્યાચાર અને અન્યાય કરી રહી છે મિત્રો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના ખેડૂતોના ખેતરમાં જઈ ગુજરાતના ખેડૂતોને ઢસેડવામાં આવી રહ્યા છે ગુજરાતના ખેડૂતોના કાઠલાં જાલવામાં આવી રહ્યા છે અને ગુજરાતના ખેડૂતો સાથે જેમ ગુજરાતનો ખેડૂત મોટો ગુનેગાર હોય એવા વ્યવહારો કરવામાં આવી રહ્યા છે. આવું શા માટે? જે કંપનીઓ ખેડૂતો સાથે ચર્ચા વિના અને ખેડૂતોને પરમિશન પણ ન લીધી હોય અને ખેડૂતોને યોગ્ય વળતર પણ ન આપી હોય તેમ છતાં ગુજરાતના ખેડૂતોના ખેતરમાં જઈ અને લુખી દાદાગીરી કરવામાં આવી રહી છે.
આજે ગુજરાતનો ખેડૂત પોતાની જમીન પોતાનો હક અને પોતાનો અધિકાર અને પોતાનો સાતબાર હોય તેમ છતાં આજે ખેડૂતો ન્યાયની ભીખ માંગી રહ્યા છે ગુજરાતના ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે જે સંઘર્ષ કરવો પડી રહ્યો છે આવું ગુજરાતના ખેડૂતો માટે શા માટે આવું ખેડૂતો ઉપર કેમ અત્યાચાર આજે ગુજરાતનો ખેડૂત જ્યારે ખાતર મેળવવા માટે લાંબી લાઈન લાઈનોની અંદર ઊભું પડી રહ્યું છે. ડીઝલ મેળવવા માટે કલાકો સુધી સુધી સંઘર્ષ કરવો પડી ગયો છે.
આવું શા માટે ખેડૂતો ઉપર જ્યારે ગુજરાતના ખેડૂતોને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થઈ હોય ત્યારે યોગ્ય સહાયની જરૂર હોય ત્યારે ગુજરાતના ખેડૂતોને આ ડબલ એન્જિન સરકાર પાસે કેમ ભીખ માંગવી પડી રહી છે અને આજ સરકાર એવું કહી રહી હતી કે ગુજરાતને દેશનો ખેડૂત સમૃદ્ધ બનાવો છે ગુજરાતને દેશના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા છે ગુજરાતને દેશના ખેડૂતોને આવક બમણી ણી કરવી છે તો મિત્રો શું આ રીતના ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થશે જ્યારે ગુજરાતનો ખેડૂત પોકારી પોકારીને અત્યારે કહી રહ્યો છે કે દાદાગીરી અન્યાય બંધ કરો ત્યારે આ સરકાર આ ખાડા હાથ કરી રહી છે આ મૂગીબેરી સરકાર કંઈ સાંભળવા તૈયાર નથી તો મારે દરેક ખેડૂતોને એવી વિનંતી કરું છું કે આ વધુમાં વધુ આ વીડિયોને શેર કરો અને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોનો અવાજ સાંભળે સરકાર આ સરકાર સુધી આ વિને પહોંચાડો જય જવાન જય કિસાન
