મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

અમદાવાદના ખોખરા ખાતે રાજ્ય કક્ષાની શૂટિંગ સ્પર્ધા યોજાઈ

અમદાવાદના ખોખરા ખાતે જિલ્લા કક્ષા ની શૂટિંગ સ્પર્ધા નુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં 400 કરતા વધારે ખેલડીયોએ ભાગ લીધો હતો. આ સ્પાર્ધામાં કોચ જ્ન્મેશ ગદાણી તથા શપથ પટેલના નેત્રત્વ હેઠળના ખેલડીયોએ 50 કરતા વધુ મેડલ જીત્યા હતા. હવે આ ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું નેતૃત્વ કરશે.