GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
બગોદરા ધોળકા વચ્ચે રેલવે ફાટક
રિપોર્ટેડ બાય: Solanki Naman, Dholkaપ્રકાશિત :
બગોદરા ધોળકા વચ્ચે રેલવે ફાટક ફૂલ હપ્તા વસૂલી
બસ ટ્રક ઇકો રિક્ષા બધા જોડે હપ્તા વસૂલી કરવામાં આવે છે. બધી મોટી ગાડીઓ વારા ને હેરાન કરવામાં આવે છે અને પૈસા લે છે.
