GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
Aima ગુજરાત
રિપોર્ટેડ બાય: બારીયા રણજીતસિંહ 8238942521, પંચમહાલપ્રકાશિત :

ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે પાનના ગલ્લાની પાછળ વિદેશી દારૂનો 20 હજારથી વધુ નો મોટો જથ્થો રાજગઢ પોલીસે ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે. સાથે વધુ તપાસ હાથ ધરી છે.
