મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ગરબાડા તાલુકાના દેવધા ગામે બે બાઈકો સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો ત્રણ લોકો ઇજાગ્રસ્ત, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ગરબાડા તાલુકાના દેવધા બે બાઈકો સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો ત્રણ ઇજાગ્રસ્ત 

ગરબાડા તાલુકાના દેવધા ગામે બે બાઈકો સામસામે અથડાતાં ભયંકર અકસ્માત સર્જાયો. જેમાં બે ચાલક તેમજ પાછળ સવાર એક વ્યક્તિ આમ અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા ગરબાડા 112ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.