GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કરમસદ - આણંદ મહાનગરપાલિકામાં નવા કમિશનર - શ્રી આર.એન. ડોડીયાની નિમણૂક થઈ
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, આણંદપ્રકાશિત :
ફોટો 1 / 3
ગુજારાતમાં 72 IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. આર. એન. ડોડિયા, IAS (સિલેક્શન: GJ:2020)ને ઈન્ટ્રીઝ, ગાંધીનગરના વધારાના કમિશનર તરીકેની ફરજમાંથી મુક્ત કરી કરમસદ- આણંદ સ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શહેરના વિકાસકાર્યો, સ્વચ્છતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને લઇને નવી કામગીરીને ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફેરફારોમા અનેક જિલ્લા કલેક્ટર,મ્યુનિસિપલ કમિશનર અને સરકારી ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.



