GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
બોરસદ નગરપાલિકાની ચૂંટણીમાં આજે ૬૮% ને લમસમ મતદાન નોંધાયું
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, બોરસદપ્રકાશિત :
ફોટો 1 / 5
આજે તારીખ ૨૬-૦૪-૨૦૨૬ ને રવિવારના દિવસે બોરસદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ. જેમાં બોરસદ નગરપાલિકાની કુલ ૩૬ બેઠકો માટે મતદાન થયું. કુલ ૪૭,૮૫૦ મતદારો માં થી ૩૧,૮૫૦ મતદારો એ મતદાન કર્યું.એટલેકે ૬૮% ની આસપાસ સંપૂર્ણ મતદાન શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થયું. તમામ ઉમેદવારોનું ભાવિ મશીનો માં કેદ થઈ ગયુ છે.હવે તારીખ ૨૮-૦૪-૨૦૨૬ ને મંગળવારે મતગણતરી થશે ત્યારે પરિણામ જાહેર કરવામાં આવશે.





