મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ઉપલેટાના વડલી ચોકમાં મોટી દુર્ઘટના

ઉપલેટાના વડલી ચોકમાં મોટી દુર્ઘટના, સરકારી કામ માટે ખોદાયેલા ખાડામાં ખાબકી ફોર વ્હીલ કાર

કોઈ પણ પ્રકારના સુરક્ષા બેરિયર કે ચેતવણીના બોર્ડ વિના જ કામ ચાલતું હોવાની સ્થાનિકોની ફરિયાદ

અકસ્માતને પગલે ઘટનાસ્થળે મચી ભારે નાસભાગ, કારમાં સવાર વ્યક્તિનો જીવ તાળવે ચોંટ્યો

ઉપલેટામાં આડેધડ ખોદાયેલા ખાડાઓ અને તોડેલા રસ્તાઓ વાહનચાલકો માટે બની રહ્યા છે જીવલેણ

સુરક્ષાના અભાવે કાર ધડાકાભેર ખાડામાં ઘૂસી જતાં સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ

વારંવાર સર્જાતા આવા અકસ્માતો છતાં કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્રની આંખ ક્યારે ખૂલશે તે એક મોટો સવાલ!