GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઉપલેટામાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો, તાલુકા પ્રભારી ભાજપમાં જોડાયા
રિપોર્ટેડ બાય: કાનભાઈ સુવા, ઉપલેટાપ્રકાશિત :
ફોટો 1 / 2
રાજકોટના ઉપલેટામાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો
AAPના ઉપલેટા તાલુકા પ્રભારી મનોજભાઈ ડાંગર ભાજપમાં જોડાયા
ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરિત થઈને ધારણ કર્યો કેસરિયો
પક્ષમાં જોડાતા જ ભાજપ દ્વારા ખેસ પહેરાવીને કરવામાં આવ્યું સ્વાગત
મનોજભાઈ ડાંગરના ભાજપ પ્રવેશથી ઉપલેટાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો


