GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અમદાવાદ વેજલપુરમાં જય જલ્યાણ ટ્રસ્ટ દ્વારા પાણીની પરબ શરૂ
રિપોર્ટેડ બાય: મિતલભાઈ કોટેચા, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બુટભવાની મંદિર પાસે જય જલ્યાણ ટ્રસ્ટ દ્વારા શ્રમિકો, અને રાહદારીઓ માટે આશરે 15 થી 20 દિવસ પહેલા પાણીની પરબ શરૂ કરવામાં આવી. ખરેખર આ લોકો ખૂબ સરસ કામ કરી રહ્યા છે. હવે જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે લોકો પોતાની તરસ છીપાવી રહ્યા છે.
