GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદનનો મહીસાગર સુધી પડઘો
રિપોર્ટેડ બાય: રીપોટર - વિપુલ જોષી, વિરપુરપ્રકાશિત :

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદનનો પડઘો મહીસાગર સુધી પહોંચ્યો છે. જેમાં ગાંધી-પટેલના ગુજરાતને અપમાનિત કર્યાનો ભાજપ પ્રમુખનો આક્ષેપ સામે આવ્યો છે. મહિસાગરના લુણાવાડામાં ખાતે મહિસાગર જીલ્લા ભાજપ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, "કોંગ્રેસ માનસિકતા ન બદલે તો જનતા જડબાતોડ જવાબ આપશે.”
