મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

અમદાવાદ ગીતા મંદિર ક્રોસ રોડ પર ટ્રાફિક જામ

અમદાવાદ ગીતા મંદિર ક્રોસ રોડ પર ટ્રાફિક જામ — ફોટો 1

અમદાવાદના ગીતા મંદિર ચાર રસ્તા પર રાતે રોડ પર લકઝરી બસો મોટી સંખ્યામાં ઊભી રહે છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો સામાન્ય માણસ જો રોડ પર બાઇક કે ગાડી મૂકી દે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે અહીંયા કેમ કોઈ કાર્યવાહી થતી નથી તે એક મોટો સવાલ છે.