મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બોરસદથી આશાપુરી પદયાત્રાનું આયોજન

શ્રી આશાપુરી પગપાળા સંઘ પરિવાર દ્વારા સતત બીજા વર્ષે આજ રોજ આતશબાજી અને માતાજીની આરતી કરી બોરસદની ધર્મપ્રેમી જનતાને તારીખ ૧૮/૦૪/૨૦૨૬ ના રોજ બોરસદથી નીકળી પ્રસિદ્ધ શ્રી આશાપુરી માતા મંદિર પીપળાવ સુધી પદયાત્રામાં જોડાવવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું . પદયાત્રાનું ભવ્ય આયોજન લેઉવા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.