મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

અમદાવાદના વેજલપુરમાં હનુમાન જયંતિની ઉજવણી

અમદાવાદના વેજલપુરમાં હનુમાન જયંતિની ઉજવણી — ફોટો 1

આજે હનુમાન જયંત નો પાવન પર્વ છે, ત્યારે અમદાવાદના વેજલપુરમાં ખીજડીયા હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તોએ બહોળા પ્રમાણમાં દર્શનનો લાભ લીધો.