મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

મોડેલ સીટી અમદાવાદમાં રોડ ઉપરના ગટરના ખુલ્લા અને તુટેલા ઢાકણાઓની સમસ્યા જાન લેવા

મોડેલ સીટી અમદાવાદમાં રોડ ઉપરના ગટરના ખુલ્લા અને તુટેલા ઢાકણાઓની સમસ્યા જાન લેવા — ફોટો 1

અમદાવાદમાં જ્યાં ત્યાં રોડ વચ્ચે તુટેલા અને ઢાંકણા જોવા મળે છે. આ સમસ્યા ઘણી ગંભીર છે. જો ટ્રાફિક ભંગ બદલ સામાન્ય નાગરિક પાસે ધરખમ દંડ વસૂલવાની જાગૃતતા સરકાર રાખતી હોય તો આવા ઢાંકણા વગરની ગટરો જે વિસ્તારમાં હોય ત્યાંના મ્યુનિસિપલના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં કુણું વલણ કેમ?

મારે આ લેખ આપવાનું કારણ ગઈ કાલે રામદેવ નગર અમદાવાદના વિસ્તારમાં મારી કાર ફસાઈ હતી. અને લોકોના સહકારથી મહામહેનતે બહાર કાઢી હતી.