GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ગુજરાતમાં કોંગ્રેસનો વિરોધ - રસોઈ ગેસની તીવ્ર અછત
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, ગાંધીનગરપ્રકાશિત :
ફોટો 1 / 5
ગુજરાતમાં કોંગ્રેસનો વિરોધ - રસોઈ ગેસની તીવ્ર અછત
રાંધણ ગેસની અછતથી જનતા પીડાઈ રહી છે. હવે મેવાણી, અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસ લોકોનો અવાજ બનીને ઉભરી આવ્યા છે. શહેરોમાં ગેસની અછત સૌથી વધુ જોવા મળી રહી છે. હોટલો અને ફેક્ટરીઓ બંધ થઈ રહી છે. ગેસ સ્ટેશન પંપ પર પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમેરિકાને સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી ચૂકેલી નરેન્દ્રભાઈની ડબલ એન્જિન સરકારના ગેરવહીવટને કારણે, દેશભરમાં રસોઈ ગેસની તીવ્ર અછત છે. ગુજરાતના લોકોએ, કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો સાથે, ગાંધીનગર વિધાનસભા પરિસરમાં સરમુખત્યારશાહી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું.





