GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
A iMA MEDEA. રીપોર્ટર રણજીત સિંહ બારીયા
રિપોર્ટેડ બાય: રણજીત સિંહ બારીયા, ધોધંબા પંચમહાલપ્રકાશિત :

સીમલીયા ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામે વારંવાર સર્જાતા માગૅ અંકસમાતો રોકવા માટે સીમલીયા ગામના સરપંચ તથા માજી તાલુકા પંચાયત પ્રમુખની માંગ છે. રસ્તો પહોળો કરવા અને બંપર મૂકવા વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ અમલ થતો નથી, હોવાના આક્ષેપો કર્યા હતા.
