મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

આવાસ માટે નીમ થયેલ સરકારી જમીન પર મંત્રીના મળતિયાઓનું દબાણ

મોજે ગામ ચાંગાની ગૌચર જમીન જે ગરીબ લાભાર્થીઓ માટે આવાસ માટે નીમ થયેલ છે. તે ગરીબ લાભાર્થીઓને બદલે રાજ્ય કક્ષાના મંત્રીના અંગત માણસોએ દબાણ કરી જમીન પર ગેર કાયદેસર કબજો કરેલ છે.

DILR ની માપણી શીટમાં ચોખું 1046 ચો.મી. દબાણ હોવા છતાં અધિકારીઓ દ્વારા આનાકાની કરવામાં આવે છે કેમ કે દબાણ કરતા રાજ્ય કક્ષાના મંત્રી ના અંગત માણસો છે.