GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
નિહારિકા બંગલોઝ આંબાવાડીમાં Men's T20 World Cup Finalમાં ભારતની જીતની ઉજવણી
રિપોર્ટેડ બાય: પ્રદીપ નાયક, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
નિહારિકા બંગલોઝ આંબાવાડી માં રહીશોએ ICC Men's T20 World Cup Final નો રોમાંચક મુકાબલો બિગ સ્ક્રીન પર સાથે મળી આનંદપૂર્વક નિહાળ્યો.
મેચ દરમિયાન ઉત્સાહભર્યો માહોલ રહ્યો હતો અને રહીશો સતત ટીમ India cricket team ને ચીયર કરતા રહ્યા. ભારતની શાનદાર જીત બાદ તમામ રહીશોએ સાથે મળી તાળીઓના ગડગડાટ, જયકારો અને આનંદોલ્લાસ સાથે જોરદાર ઉજવણી કરી. આ પ્રસંગે નિહારિકા બંગલોઝમાં એકતા, આનંદ અને દેશપ્રેમનો અદભૂત માહોલ સર્જાયો.




