GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
જામનગરનાં શહેર ભાજપ યુવા મોરચા દ્વારા દિલ્હી AI સમિટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં નિવેદનો વિરુદ્ધ ઊગ્ર પ્રદર્શન
રિપોર્ટેડ બાય: મનીષ પંડયા, જામનગરપ્રકાશિત :
ફોટો 1 / 5
જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા દિલ્હીમાં યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં નિવેદનો અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શન વિરુદ્ધ શહેરમાં ભાજપનાં કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતનાં આગેવાનો જોડાયા હતાં.





