મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

આંબાવાડીમાં રહીશોએ T20 વર્લ્ડ કપની ભારત–પાકિસ્તાન મેચનો આનંદ માણ્યો

ICC Men's T20 World Cup દરમ્યાન ભારત–પાકિસ્તાનની રોમાંચક મેચ મોટા પડદા પર સૌએ સાથે મળી જોઈ.

ભારતની જીત પર જોરદાર ચીયરિંગ, તાળીઓના ગડગડાટ અને દેશભક્તિભર્યા માહોલ વચ્ચે ઢોલ વગાડી ગરબા સાથે વિજયોત્સવ ઉજવ્યો.નિહારિકા બંગલોઝ પરિવાર એકતા અને ઉત્સાહથી છલકાયો.