મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ગંદકીનું સામ્રાજ્ય

નર્મદા આવાસ ઔડા, સિંધુ ભવન પાસે, બોડકદેવ, અમદાવાદ 

અહીં 8 મહિના પહેલા RCCના રોડ બનાવવામાં આવ્યા હતા પણ અહીં ગટર લાઇનમાંથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે અને મચ્છરો વધી રહ્યા છે તેના કારણે અહીંના નાગરિકોને માંદગીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમ છતાં અહીંની સોસાયટી તરફથી તેમજ અમદાવાદ કોર્પોરેશન તરફથી કોઈ  નિકાલ કરવામાં આવી નથી રહ્યો.