GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
રેલનગરની રેર રેબિટ પ્રિ સ્કૂલમાં નાતાલ પર્વને બદલે તુલસી પૂજન દિવસની ઉજવણી કરાઈ
રિપોર્ટેડ બાય: Mahesh Parmar, રાજકોટપ્રકાશિત :
ફોટો 1 / 5
રેલ નગરમાં આવેલી રેબિટ ટ્રેપ સ્કૂલના બાળકોએ નાતાલ પર્વની ઉજવણીના બદલે તારીખ 24-12-25ના દિવસે તુલસી પૂજન દિવસની ઉજવણી કરી તુલસીનો મહિમા શું કહેવાય તે જાણ્યું.





