મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

મદ્રાસ યુનિવર્સિટી દ્વારા આયોજિત મૂલ્યાંકનમાં રેકોર્ડ સર્જવાનું ગૌરવ પ્રાપ્ત

મદ્રાસ યુનિવર્સિટી રેકોર્ડ સર્જાયો, ગૌરવની ક્ષણ 

   ખૂબ જ ઝડપી અને અત્યારસુધી ના સૌથી ઓછા સમયમાં તમામ પ્રશ્નોના સાચા જવાબ આપી મદ્રાસ યુનિવર્સિટી દ્વારા આયોજિત મૂલ્યાંકનમાં રેકોર્ડ સર્જવાનો ગૌરવ પ્રાપ્ત .    આ સિદ્ધિ સતત અધ્યયન, એકાગ્રતા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે.    શિક્ષણમાં સમર્પણ હોય તો સિદ્ધિ નિશ્ચિત છે.  ગૌરવ | સંકલ્પ | સિદ્ધિ    ખૂબ જ ઓછા સમયમાં તમામ પ્રશ્નોના 100% સાચા જવાબ આપી Madras University દ્વારા આયોજિત મૂલ્યાંકનમાં  રાષ્ટ્રીય સ્તરે ગૌરવજનક રેકોર્ડ રચવાનો અવસર પ્રાપ્ત થયો.    આ સિદ્ધિ એ સાબિત કરે છે કે જ્યારે હેતુ સ્પષ્ટ હોય, સમર્પણ અડગ હોય અને આત્મવિશ્વાસ દ્રઢ હોય— ત્યારે સમય નહીં, પ્રતિબદ્ધતા મહત્વ રાખે છે.    શિક્ષક શીખતો રહે ત્યારે જ શિક્ષણ જીવંત બને છે.