GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
મુન્દ્રા OCCL અને ભારત વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટેડ બાય: Harshad, મુન્દ્રાપ્રકાશિત :
ફોટો 1 / 5
મુન્દ્રા ના અદાણી SEZ માં આવેલી OCCL કંપની અને ભારત વિકાસ પરિષદ મુન્દ્રાના સંયુક્ત અભિયાનમાં OCCL કંપની ખાતે રક્તદાન શિબિરનું સફળું આયોજન કરવામાં આવ્યું.સૌ રક્તદાતાઓને ટોકન ગિફ્ટ અને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.સાથે સાથે રક્તદાન આપ્યા બાદ કેળાં,બિસ્કિટ,ચા કોફી અને ફુટી આપવામાં આવી હતી.આયોજન બહુ સરસ હતું. સાથે સાથે રક્તદાન નું શું મહત્વ છે તે ભારત વિકાસ પરિષદના એક્ટિવ સભ્ય એવા હિરલબેન ગોસ્વામી દ્વારા સમજાવવામાં આવ્યું.





